ગુજરાતના આ શહેરમાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2021 10:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના કેશોદમાં નવુ એરપોર્ટ બનશે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી છે. તેમણે કહ્યું કે, દેશમાં પાંચ નવા એરપોર્ટ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 100 દિવસમાં પાંચ નવા એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય છે.