ઉપરવાસમાં વરસાદ પડતાં નર્મદા ડેમની જળ સપાટી વધી, 116.38 મીટર પર પહોંચી સપાટી

Continues below advertisement

ઉપરવાસમાં વરસાદ પડતાં નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી,, 116.38 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી હાલ 23 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આસપાસના 10 ગામોને અલર્ટ કરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram