બનાસકાંઠાના આ ગામમાં પાણી પુવરઠા વિભાગે છેલ્લા ત્રણ મહિનાથી નથી આપ્યું પાણી,જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠાના સરહદને અડીને આવેલા કુંડાલિયા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી પુરવઠા વિભાગ તરફથી પાણી બંધ કરી દેવાતા ગામની મહિલાઓને હવાડામાંથી પાણી ભરવાનો વારો આવ્યો છે.દૂષિત પાણી પીવાથી ગ્રામજનો રોગચાળાનો ભોગ પણ બની શકે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Banaskantha ABP ASMITA Water Shortage Contaminated Water Villagers Water Supply Department