ફટાફટઃબે દિવસ હિટવેવની હવામાન વિભાગે કરી આગાહી, બે દિવસ રહેશે હીટવેવ; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. સાતમી અને આઠમી એપ્રિલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મનપાએ લોકોને બિન જરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram