આ યાત્રાધામમાં બનશે રાજ્યનું સૌથી મોટું ભોજનાલય,એકસાથે 4 હજાર લોકો લઈ શકશે પ્રસાદ

Continues below advertisement

યાત્રાધામ સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બનશે. 7 વિઘા જમીનમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે આ ભોજનલાય નિર્માણ પામશે. અહીંયા એક સાથે ચાર હજાર લોકો પ્રસાદ લઈ શકશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram