રાજ્યમાં આ વર્ષે પણ નવરાત્રીમાં ગરબાના પ્રોફેશનલ આયોજનોની શક્યતા નહીંવત, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં ગરબાના પ્રોફેશનલ આયોજનો અંગે શક્યતા નહીવત છે. સાતમી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે.પરંતુ ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ જાહેર કાર્યક્રમમાં 400 લોકોને જ એકઠા થવાની મંજૂરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram