ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે શું કરી આગાહી?
Continues below advertisement
હવામાન વિભાગ(meteorological department)ની આગાહી પ્રમાણે વલસાડ(Valsad), દક્ષિણ ગુજરાત અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી , ભાવનગરામાં સામાન્ય વરસાદ વરસી શકે છે.આગામી પાંચ દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે.
Continues below advertisement