કોરોનાકાળમાં વલસાડની આ કોલેજે સરકારના આદેશના ઉડાવ્યા ધજાગરા, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના સંક્રમણ વચ્ચે વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજે સરકારના આદેશના ધજાગરા ઉડાવ્યા છે. સરકારના આદેશ બાદ પણ આ કોલેજે વિદ્યાર્થીઓને ફી ભરવા માટે રૂબરુ બોલાવ્યા છે.જેમાથી મોટાભાગના વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવતા હોવાનો ખુલાશો થયો છે.
Continues below advertisement