મહારાષ્ટ્રના આ નેતા બની શકે છે ગુજરાત કોગ્રેસના નવા પ્રભારી, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અવિનાશ પાંડે લગભગ નક્કી છે. અવિનાશ પાંડે મૂળ મહારાષ્ટ્રના અને AICCના જનરલ સેક્રેટરી છે. તેઓ રાજસ્થાનના પણ પ્રભારી રહી ચૂક્યા છે આગામી સપ્તાહે અવિનાશ પાંડેની ગુજરાતના પ્રભારી તરીકે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટના ઝઘડામાં પાંડેને પ્રભારી પદેથી હટાવ્યા હતા.
Continues below advertisement