હાઈકોર્ટે રૂપાણી સરકારને કહ્યું, આ સમય વિનંતીનો નથી પણ આદેશ આપવાનો છે.........હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો ને......
Continues below advertisement
રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૬,૨૦,૪૭૨ છે જ્યારે કુલ મરણાંક ૭,૭૭૯ છે. હાલમાં ૧,૪૮,૨૯૭ એક્ટિવ કેસ છે જ્યારે ૭૭૮ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨,૧૨૧ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૭૪.૮૫% છે.
Continues below advertisement