વેરાવળ બંદર પર હજારો બોટ લાંગરવામાં આવી, જુઓ વીડિયો
Continues below advertisement
વેરાવળના દરિયાકિનારે 500થી વધુ બોટ લાંગરવામાં આવી હતી. માછીમાર ભાઈઓએ કહ્યું કે, 1985માં જે બંદર ઉપર વ્યવસ્થા હતી તેટલી જ વ્યવસ્થાઓ અત્યારે છે. જો ભારે વાવાઝોડું આવશે તો માછીમારો અને બોટોને મોટા પ્રમાણમાં નુકસાન થશે. NDRFની ટીમે પણ મોરચો સંભાળ્યો છે..વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં NDRF ટિમ પહોંચી છે..અને સતત કોમ્બિંગ કરી રહી છે. તો જિલ્લા ક્લેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
Continues below advertisement
Tags :
Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert