હેડક્લાર્ક પેપરલિક કાંડમાં વધુ ત્રણ આરોપીની કરાઈ ધરપકડ, અત્યાર સુધી કેટલા ઝડપાયા?

Continues below advertisement

ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીકકાંડમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રવિ પટેલ, અંકિત પટેલ, વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram