લોક રક્ષક દળની ભરતી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે
Continues below advertisement
લોક રક્ષક દળની ભરતી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. લોક રક્ષક દળ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ મામલે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 11 લાખ જેટલી અરજીઓ આવી છે.
Continues below advertisement