TOP 10: રાજ્યભરની ટ્રાફિકની સમસ્યા અંગે સુપ્રીમ કોર્ટે શું કર્યો હુકમ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યભરની ટ્રાફિકની સમસ્યા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે 2 સપ્તાહમાં યુનિફોર્મ પોલીસી જાહેર કરવા માટે હુકમ કર્યો છે. અલગ અલગ મનપા મનસ્વી રીતે પાર્કિંગ પોલીસી બનાવે તે યોગ્ય નથી. રાજુલામાં એક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફાટ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram