ટોપ 20: 178 દિવસ બાદ રાજ્યમાં કોરોના કેસ 100ને પાર થયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

178 દિવસ બાદ રાજ્યમાં કોરોના કેસમાં થયો વધારો. કેસ 100ને પાર થયા. રાજ્યમાં ઓમીક્રોનના વધતા કેસને જોતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે,, ઓમીક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિયંટ કરતા હળવા છે. અમેરિકા અને ઈઝરાયલમાં ઓમીક્રોનના કારણે 1-1 દર્દીનું મોત થયું છે. અમદાવાદની કોલેજમાં "જય શ્રી રામ" નારા લગાવવા મુદ્દે વિવાદ સર્જાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram