ટોપ 20: ધોલેરામાં ખેડૂતોનો હલ્લાબોલ, પોલીસે મામલો થાળે પડ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ધોલેરામાં ખેડૂતોનો હલ્લાબોલ. રસ્તાઓ બનાવતા ખેતીને નુકસાન થયું હોવાનો આરોપ. અમદાવાદ ભાજપના કાઉન્સિલ સાથે અમદાવાદ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં ખરાબ વર્તન કરાયું. પાર્કિંગ બાબતે બોલાચાલી થઇ. રાજકોટના ગોંડલમાં તબીબ પર હુમલો કરનાર શખ્સો ઝડપાયા.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Ahmedabad Rajkot ABP News ABP Gujarati Councilor ABP Live Dholera Vartan Hallaball