ટોપ 20: 24 કલાકમાં કોરોનાના રાજ્યમાં 548 કેસ નોંધાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

24 કલાકમાં કોરોનાના રાજ્યમાં 548 કેસ નોંધ્યા છે. સુરત શહેરમાં 6 શાળાઓમાં 7 વિદ્યાર્થીઓ કોવિડ સંક્રમિત થયા છે. અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. લોકોને સતર્ક રહેવા માટે તંત્રે અપીલ કરી છે. કોવિડ ગાઈડ લાઇનનું પાલન કરવા માટે લોકોને અપીલ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram