TOP 20: LPG સિલિન્ડરના ભાવ વધારાએ ફરી તોડી મધ્યમ વર્ગની કમર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement


એલપીજી સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થતા મધ્યમ વર્ગની કમર તૂટી છે. મોંઘવારી અંગે સંસદના બન્ને ગૃહે હોબાળો મચાવ્યો છે. ગત રોજ સુધી સિલિન્ડરના ભાવ 906 રૂપિયા હતા જેમાં આજે 50 રૂપિયાનો વધારો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram