TOP 20: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થતા સુરતનો આ ડેમ થયો ઓવરફ્લો,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jul 2021 10:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યગુજરાતમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીંયા બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબકતા વડોદરા શહેર પાણી પાણી થયું છે. મધ્યપ્રદેશમાં વરસાદ થતા ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થતા સુરતના મહુવાનો મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે.