ટોપ 20:ગાંધીનગરમાં બાળકી પર રેપ અને હત્યા મામલે નરાધમ વિજયને આજીવન કેદ,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગરમાં થયેલા બાળકી પર રેપ અને હત્યા મામલે કોર્ટે નરાધમ વિજયને આજીવન કેદની સજા ફટકારી છે. સરકાર આરોપીને ફાંસી મળે તે માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે. આરોપી વિજય અન્ય 8 ગુનામાં પણ સંડોવાયેલો છે. માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પાકને નુકસાન થવાની ભીતિ ધરતી પુત્રો સેવી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram