TOP 20: નારી ગૌરવ ઉજવણી દરમિયાન CM રૂપાણીએ કર્યો કોંગ્રેસ પર કટાક્ષ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 10:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાના કેસ વધશે તો નિયમો ફરી લાદવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંકેત આપ્યા છે.સરકારની પાંચ વર્ષની ઉજવણી અંગે વડોદરામાં સીએમ વિજય રૂપાણી કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, સરકારની સફળતાના કારણે વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે.