આપણી ખબર: આંધ્રપ્રદેશ ઇન્ટેલિજન્સ સેલે ગોધરામાં 5 સ્થળે પાડયા દરોડા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

આંધ્રપ્રદેશ ઇન્ટેલિજન્સ સેલ ગોધરામાં તપાસ કરી રહી છે. ગોધરામાં 5 સ્થળે દરોડા પાડયા. અલ્તાફ નામનો યુવાન ભારતની વિવિધ કંપનીઓના  ખરીદી નેવીના અધિકારીઓને હાનિ ટ્રેપમાં ફસાવવા ષડયંત્ર કરતો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પોલીસ વડા અને અધિકારીઓ સાથે કરી બેઠક. ગ્રેડ પે મુદ્દે કરાઈ ચર્ચા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram