TOP 20: સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ અંગે એડવોકેટ જનરલે શું કહ્યું?
Continues below advertisement
સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ અંગે થયેલી જાહેરહિતની અરજીમાં એડવોકેટ જનરલે કોર્ટમાં મહત્વનું નિવેદન કર્યું છે. કહ્યું કે, સાબરમતી આશ્રમની એક એકરની જગ્યામાં કોઈ પણ જાતનું રિડેવલપમેન્ટ નહીં કરાય. આસપાસની જગ્યાનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Sabarmati Ashram Application Redevelopment ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar General Advocate