TOP 20: રાજ્યમાં ગરમી અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
23 Mar 2022 10:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. હવે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અંગદઝાડતી ગરમી પડશે. હવામાન વિભાગે આ પ્રકારની આગાહી કરી છે.