ટોપ 50: ગાંધીનગરમાં તબીબ અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગરમાં તબીબ અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ. નોન પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ તબીબોને એલાઉન્સ અપાશે, મુખ્યમંત્રીના નિવાસસ્થાને માલધારી સમાજના આગેવાન સાથે બેઠક યોજાઈ હતી. જે બાદ હાલ પૂરતું ઢોર નિયત્રંણ બિલ મોકૂફ રાખવામાં આવ્યું છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ કરેલા નિવેદન બાદ કોંગ્રેસ આને આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા હતા. જે બાદ જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram