જૂનાગઢઃ સાસણગીરમાં આવ્યા પ્રવાસીઓ, કોવિડની ગાઇડલાઇન પ્રમાણે સિંહ દર્શન, જુઓ વીડિયો
Continues below advertisement
જૂનાગઢના સાસણગીરમાં દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. કોવિડની ગાઇડલાઇન અનુસાર પ્રવાસીઓ સિંહ દર્શન કરી રહ્યા છે. કોરોનાના કારણે વિદેશી પ્રવાસીઓ નહિવત છે. દર વર્ષ કરતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Continues below advertisement