કચ્છના મીરજાપર હાઇવે પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કચ્છના મીરજાપરના ગ્રામજનોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. વરસાદી વહેણ પર દબાણ થતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ આ મામલે કલેકટરને આવેદનપત્ર આપી રસ્તો બ્લોક કર્યો હતો.