વ્યારા ખાતે આદિવાસી સમાજનો તાપી પાર રિવર લિંક યોજનાનો વિરોધ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વ્યારા ખાતે આદિવાસી સમાજે તાપી પાર રિવર લિંક યોજનાનો વિરોધ કર્યો છે. આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને રેલી કાઢી અને તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ મંત્રી તુષાર ચૌધરી પણ આ રેલીમાં હાજર રહયા હતા. દક્ષિણ ગજરાતના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram