સોનિયા ગાંધીએ સ્વર્ગસ્થ અહમદ પટેલ માટે મોકલ્યા શ્રદ્ધાંજલિ પુષ્પ
Continues below advertisement
અહમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓ આવી પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિ પુષ્પ મોકલ્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની કોરોના પ્રોટોકોલ સાથે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ કરવામાં આવી હતી. તેમની ઇચ્છા પ્રમાણે ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે માતાની કબરની બાજુમાં દફનવિધિ કરવામાં આવી હતી.
Continues below advertisement