લોકસભામાં અધ્યક્ષે CDS બિપીન રાવતને આપી શ્રદ્ધાંજલિ, શું નિવેદન આપ્યું રાજનાથ સિંહે?
Continues below advertisement
સેનાના હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં સીડીએસ જનરલ બિપીન રાવતનું નિધન થયું હતું. આ ઘટનામાં 13 લોકોનું નિધન થયું હતું. દુર્ઘટના અંગે રાજનાથ સિંહે સંસદમાં 4 મિનિટનું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે જનરલ બિપિન રાવત પૂર્વ નિર્ધારિત પ્રવાસ પર હતા.
Continues below advertisement