અંકલેશ્વરના માંડવા પાસે ટ્રક ચાલકની હત્યા , જુઓ વીડિયો
Continues below advertisement
અંકલેશ્વરના માંડવા પાસે ટ્રક ચાલકની હત્યા કરવામાં આવી હતી. ગોંડલથી આંધ્રપ્રદેશ તરફ ટ્રક લઇ જતા ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હતી. રસ્તામાં લિફ્ટ માંગનાર અન્ય ટ્રક ચાલકે હુમલો કર્યો હતો.
Continues below advertisement