બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી રમેશ ભગતની ધરપકડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 May 2021 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી રમેશ ભગતની પોલીસે ધરપકડ કરી હતી. ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની બેઠકમાં રમેશ ભગત આવ્યા હતા ત્યારે પોલીસે 7-12 2020ના જુના કેસમાં રમેશ ભગતની ધરપકડ કરી હતી. ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ રમેશ ભગત વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી અને આ જૂની ફરીયાદને લઈ ગઢડા પોલીસે રમેશ ભગતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.