ઓખા બંદરથી 12 પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા, મેરિન પોલીસ કરી રહી છે તપાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓખા બંદરથી 12 પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડે બોટ સહીત પાકિસ્તાનીઓને ઝડપી પડયા હતા. પેટ્રોલિંગ દરમિયાન આ બોટ પકડવામાં આવી છે. મેરિન પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.