ગીર સોમનાથના વેરાવળ દરિયામાં બે બોટ ફસાઇ, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથના વેરાવળ દરિયામાં બે બોટ ફસાઇ ગઇ હતી. વેરાવળ સોમનાથના દરિયામાં ફસાયેલ બે બોટોમાં રહેલા 8 પૈકી 5 ખલાસીઓને અન્ય બીજી બોટમાં રહેલા બચાવ ટીમે એક કલાકની જહેમત બાદ સલામત રીતે બચાવી લીધા હતા. 8 ખલાસીઓને બચાવવા અઢી કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
Continues below advertisement