રાજ્યમાં બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી, જુઓ શું કહ્યું હવામાન વિભાગે?
Continues below advertisement
રાજ્યમાં (state) સામાન્યથી ભારે વરસાદની (normal to heavy rains) આગાહી કરાઈ છે. હવામાન વિભાગે (forecast) જણાવ્યું છેકે,, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Chhotaudepur Rain Saurashtra ABP News State North Gujarat Meteorological Department ABP Live Central Gujarat ABP News