GTUના બે વિદ્યાર્થીઓએ તૈયાર કરી ઈલેક્ટ્રિક બાઈક, બે યુનિટના ખર્ચમાં કેટલા કિમીની થઇ શકે છે મુસાફરી?
Continues below advertisement
ક્રુડના વધતા ભાવો દરમિયાન GTUના બે વિદ્યાર્થી અર્પિત ચૌહાણ અને કાર્તિક અત્રેયે ઈલેક્ટ્રિક બાઈક બનાવી છે. જેના દ્વારા 2 યુનિટના ખર્ચમાં 80 કિમી સુધીની મુસાફરી કરી શકાશે, જે 25 પૈસા પ્રતિ કિમીની એવરેજ આપશે.સાથે 90 મીનિટમાં બેટરી ફુલ ચાર્જ થઈ જશે, આ બાઈક દ્વારા હવાનું પ્રદુષત નહિવત રહે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Student ABP ASMITA Environment GTU Discovery Electric Bike Arpit Chauhan Karthik Atreya Pollution Free