પંચમહાલના બોરીયાવી નજીક વીજ થાંભલા સાથે બાઇક અથડાતા બેનાં મૃત્યુ, જુઓ વીડિયો
Continues below advertisement
પંચમહાલના શહેરાના બોરીયાવી નજીક બાઈક સવાર વીજ થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેના મોત થયા હતા જ્યારે એકને ઇજા પહોંચી હતી. બોરીયાવી ગામ નજીક પૂર ઝડપે જઇ રહેલ બાઇક સવારે કાબૂ ગુમાવતા વીજ થાંભલા સાથે અથડાયો હતો.
Continues below advertisement