અરવલ્લીમાં વરઘોડો બંધ કરાવવા બાબતે પોલીસ પર હુમલો, બે પોલીસકર્મીઓ ઘાયલ

Continues below advertisement

અરવલ્લીના (aravalli) પંચાલ ગામે ઇસરી પોલીસ (isari police) પર હુમલો કરવામાં આવ્યો છે. ગામમાં વરઘોડો (marriage) બંધ કરાવવા જતાં પોલીસ પર હુમલો (attack on police) થયો હતો. આ હુમલા દરમિયાન બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તકર્મીઓને નજીકની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram