Gir Somnath News । ગીર સોમનાથના ઉનામાં બે બહેનો પર બની દુષ્કર્મની ઘટના

Continues below advertisement

Gir Somnath News । ગીર સોમનાથના ઉનામાં બે બહેનો પર બની દુષ્કર્મની ઘટના 


Gir Somnath News । ગીર સોમનાથના ઉનામાં બે બહેનો પર બની દુષ્કર્મની ઘટના, ઉનામાં બે બહેનો પર ઈનરાન અને અજય નામના શખ્સોએ દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ, ઉના પોલીસે ફરિયાદના આધારે બંને શખ્સોની ધરપકડ કરી લીધી છે, બંને સગી બહેનો પર ઈનરાન અને અજયે અવારનવાર દુષ્કર્મ આચર્યું, આ સમગ્ર ઘટના ગીર સોમનાથના ઉનાના નાથળ ગામની ઘટના, બંને શખ્સોએ બંને બહેનોને ફોટા વાયરલ કરવાની ધમકી આપી 2 સગી બહેનો ઉપર અવારનવાર બે શખ્સો એ દુષ્કર્મ આચર્યું, અનેક વાર દુષ્કર્મ આચર્યા બાદ ફોટા વાઇરલ કર્યાની ફરિયાદ થતાં ઇમરાન અને અજય નામના બંને યુવકની ઉના પોલીસે ધરપકડ કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram