Cyclone Tauktae: ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 12:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડ જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાની અસર થઇ છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. ઉમરગામમાં અનેક જગ્યાએ દુકાનોના બોર્ડ અને હોર્ડિંગ્સ અને પતરા ઉડયા હતા.