પોલીસ અને સ્થાનિકો વચ્ચે કેમ થઈ અથડામણ? શું છે વિવાદ?

Continues below advertisement

ઉનાના નવાબંદર ગામે નજીવી બાબતમાં અથડામણ થઈ હતી. વાવાઝોડાના કારણે બોટ એકબીજા સાથે અથડાતાં નુકસાન થયું હતું. આ નુકસાન પરથી વિવાદ થતાં મામલો બીચકાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram