કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે, રવિવારે કરશે મતદાન

Continues below advertisement
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાણપુરા વોર્ડમાં મતદાન કરશે.અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. નારાણપુરા વોર્ડના મતદાન મથકે મતદાન કરશે. સાથે જ મોટેરા સ્ટેડિયમાં ભારત-ઈંગ્લેંડ વચ્ચેની મેચમાં પણ હાજર રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram