કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, મંગળા આરતીમાં રહેશે હાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 04:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) અમિત શાહ(Amit Shah) 10 જુલાઈએ સાંજે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ માટે આવશે. 11મી જુલાઈએ તેઓ અમદાવાદ(Ahmedabad) અને ગાંધીનગરમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત 12 જુલાઈએ તેઓ મંગળા આરતીમાં પણ હાજર રહેશે.