કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે એક દિવસના ગુજરાત પ્રવાસે, ભગવાન જગન્નાથજીના કરશે દર્શન

Continues below advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) અમિત શાહ(Amit Shah) 12 જુલાઈએ એક દિવસના ગુજરાત પ્રવાસ માટે આવશે. અષાઢી બીજે અમિત શાહ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે. અમિત શાહ પરિવાર સાથે મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram