કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ચૂંટણી પ્રચાર માટે આવતીકાલે આવશે ગુજરાત, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા પ્રચાર માટે કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આવતીકાલે ગુજરાત આવશે. ઉત્તર ગુજરાતમાં અલગ અલગ 3 સભાઓનુ આયોજન કરાઈ રહ્યું છે. મહેસાણા, પાટણ અને ગાંધીનગર જીલ્લામાં સભા ગોઠવાઈ શકે છે.
Continues below advertisement
Tags :
Taluka Panchayats Elections District Panchayats Election Gujarat Local Body Elections 2021 Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Union Minister Smriti Irani Election Campaign Gujarat