ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડામાં કમોસમી વરસાદ, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથના ઉના અને ગીર-ગઢડા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો. વેસ્ટર્ન ડિસ્ટબંસના કારણે કમોસમી વરસાદ થતા શિયાળું પાકને નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદથી ઉના અને ગીર ગઢડાના ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની આશંકા છે.
Continues below advertisement