UPSCનું રિઝલ્ટ થયું જાહેર, ટોપ-10માં ગુજરાતના કાર્તિક જીવાણીએ મેળવ્યો આઠમો રેન્ક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2021 11:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUPSCનું ફાઈનલ રિઝલ્ટ જાહેર(UPSC result announced) થયું છે. જેમાં ગુજરાતના ઉમેદવારે પણ ટોપ -10માં સ્થાન મેળવ્યું છે. સુરતના કાર્તિક જીવાણીએ યુપીએસસીના ફાઈનલ રિઝલ્ટમાં આઠમો રેન્ક મેળવ્યો છે.