ઉત્તરાખંડઃ વરસાદી આફત વચ્ચે પણ ગુજરાતીઓએ આનંદની પણ માણી, ઝૂ્મ્યા ગરબાના તાલે

Continues below advertisement
ઉત્તરાખંડમાં વરસાદી આફત વચ્ચે પણ ગુજરાતીઓએ અવસર શોધ્યો છે. ગંગોત્રી પાસે ફસાયેલ ગુજરાતીઓ આનંદની પળ માણતા નજરે ચઢ્યા છે. અહીંયા ગુજરાતીઓ ગરબાના તાલે ઝૂમ્યા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram