ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશનનું ભારણ વધ્યું, મફતમાં મળતી રસી લોકો પૈસા ખર્ચી લેવા મજબૂર

Continues below advertisement

અમદાવાદમાં વેક્સીનેશનને લઈને ખાનગી હોસ્પિટલમાં ભારણ બમણું થયું છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સેંટર પર વેક્સીન ન મળવાને લઈને નાગરિકો પહેલા અને બીજા ડોઝ માટે ખાનગી હોસ્પિટલોની વાટ પકડી રહ્યા છે. જેને લઈને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વેક્સીનને લઈને ભારણ બમણું થયું છે. 22 જૂન સુધી ખાનગી હોસ્પિટલમાં 100થી 120 લોકો વેક્સીન મૂકાવવા આવતા જેની સંખ્યા હાલ વધીને 200થી 230 સુધી પહોંચી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram