રાજ્યમાં કિશોરેને 3જી જાન્યુઆરીએ અપાશે વેક્સિન, કેન્દ્રીય આરોગ્ય સચિવે કરી વર્ચુઅલ બેઠક
Continues below advertisement
રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરેને ત્રીજી જાન્યુઆરીથી વેક્સિન આપવામાં આવશે. જેના માટે કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યના આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી છે. જેમા રસીકરણની કામગીરી અને વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ છે.
Continues below advertisement